મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

યસ બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં સીબીઆઈના દરોડા

યસ બેન્ક સાથે ૪૬૬ કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝના પૂર્વ ચેરમેન ગૌતમ થાપરના  નિવાસસ્થાન સહિત ચાર સ્થળોએ સીબીઆઇએ આજે દરોડા પાડયા છે. આ મામલામાં ગૌતમ થાપર સહિત બીજા પણ આરોપીઓ છે.

(11:31 pm IST)