News of Friday, 24th September 2021
ફર્સ્ટ સોલર જેવી કંપનીઓ માટે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સ્થાપવા માટે આ આદર્શ તક : માર્ક વિડમર, સીઈઓ, ફર્સ્ટ સોલર
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી વોશિંગ્ટન ડીસી ખાતેની હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ ખાતે ફર્સ્ટ સોલરના સીઈઓ માર્ક વિડમર સાથે મંત્રણા
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી વોશિંગ્ટન ડીસી ખાતેની હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ ખાતે ફર્સ્ટ સોલરના સીઈઓ માર્ક વિડમર સાથે મંત્રણા કરી રહ્યા છે.
સ્પષ્ટપણે પીએમ મોદીના વડપણ હેઠળ ઔદ્યોગિક નીતિ તેમજ વેપાર નીતિ વચ્ચે મજબૂત સંતુલન જાળવવા માટે કામ કરી રહ્યા છે, ફર્સ્ટ સોલર જેવી કંપનીઓ માટે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સ્થાપવા માટે આ આદર્શ તક છે તેમ માર્ક વિડમર( સીઈઓ, ફર્સ્ટ સોલર) એ જણાવ્યું હતું
(12:00 am IST)