News of Saturday, 23rd October 2021
પટણાના ધનરુઆમાં પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઝપાઝપી : સર્કલ ઈન્સપેક્ટર સહિત 25 જવાન ઘાયલ : 3 ગ્રામીણોને ગોળી વાગી
પટણાના ધનરુઆમાં પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ છે જેમાં સર્કલ ઈન્સપેક્ટર સહિત 25 જવાન ઘાયલ થયા છે આ ઝપાઝપીમાં 3 ગ્રામીણોને ગોળી વાગી છે
(12:00 am IST)