News of Sunday, 24th October 2021
મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસ : ૨૬ ઓક્ટોબરના રોજ હાઈ કોર્ટના ચૂકાદા પૂર્વે મોટો ઘડાકો
મુંબઈ : NCBના અધિકારી કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઇલે કોર્ટમા સોંગદનામુ કરી કહ્યું કે સમગ્ર પ્રકરણમા ૧૮ કરોડની લાંચ લેવાની વાત , આ સોગંદનામા બાદ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે તપાસ માટે સુપ્રીમ કોર્ટની નજર હેઠળ એસ. આઇ. ટી ના ગઠન કરવાની માંગ કરી છે
(7:02 pm IST)