News of Friday, 25th June 2021
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
સુપ્રીમ કોર્ટની પેનલે કહ્યું કે કેજરીવાલ સરકારે જરૂરિયાતથી ચાર ગણો વધારે ઓકસીજન માંગ્યો હતો અને તેને લીધે બહાર રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઇ હતી માઉન્ટ આબુથી પરત આવતી જામનગરની મોટરકાર 30 ફૂટ ઊંડી ખાઇમાં ગબડી પડી અકિલા લાઈવ બ્રેકીંગ ન્યૂઝ સોમવારથી શનિવાર સુધી રોજ બપોરે ૧ વાગ્યે પ્રસારિત થાય છે..
(1:05 pm IST)