News of Friday, 25th June 2021
લગ્નના દિવસે ખબર પડી કે થનારા વરની આંખો નબળી છેઃ દુલ્હને ના પાડી દીધી
થનારા પતિએ છૂપાવેલી વાતનો લગ્નના દિવસે જ ભાંડો ફૂટી ગયોઃ દુલ્હનને પતિની ખોડ વિશે જાણીને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધોઃ છોકરાવાળાએ છેતર્યા હોવાથી ૫ લાખનું નુકસાન થયાની ફરિયાદ
જાન આવી પછી દુલ્હનને ખબર પડી કે થનાર પતિ ચશ્મા ઉતારે પછી ફાંફા પડવા લાગે છેઃ લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો
(4:12 pm IST)