News of Friday, 25th June 2021
જમ્મુ કાશ્મીરમાં વધુ ઍક આતંકી ઠાર : ૩૦ કરોડનું હેરોઈન ઝડપાયુ
જમ્મુ કાશ્મીરના શોપીયામાં આતંકીઓ સાથેની મૂઠભેડમાં ૧ આતંકી ઠાર મરાયો છે : જયારે બાકીના આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે : બીજી બાજુ કુપવાડા વિસ્તારમાં આતંકીઓની ઘૂષણખોરીને નિષ્ફળ બનાવવામાં આવી છે અને લશ્કરે ૩૦ કરોડનું હેરોઈન કબ્જે લીધુ છે.
(4:41 pm IST)