મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

દેશમાં કોરોના સ્પીડ પકડવા લાગ્યો: ૨૪ કલાકમાં નવા ૧૫૪૯૦ કેસ નોંધાયા, ૨૦ મૃત્યુ, ૧૨૪૨૫ સજા થયા

અમેરિકામાં સતત ૧ લાખ ઉપર (૧,૧૪,૮૩૮), જર્મનીમાં ૧,૦૮,૧૯૦ કેસ નોંધાયા. જ્યારે ગ્રીસ, યુકે, જાપાન, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, ઈટલી, બ્રાઝિલ અને ફ્રાન્સમાં ૧૨ હજાર થી માંડીને ૭૯ હજાર સુધી નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ૬૪ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ન્યૂયોર્ક અને ટેક્સાસ સ્ટેટમાં ૧૧-૧૧  હજારથી વધુ કેસ નોંધાયા છે. ચીનમાં ૩૭, દુબઈ ૧૬૫૭, હોંગકોંગમાં ૧૮૬૦ નવા કોરોના કેસ બહાર આવ્યા છે.

(10:38 am IST)