મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ કરી મિલિંદ સોમનની ઉંમરને લઇ મજાક, પુછયું, ખરેખર આપ પપ વર્ષના છો ?

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ફિટ ઇંડિયા ડાયલોગને લઇ વાતાચીતમાં મિલિંદ સોમનને પુછયું લોકઆપની ઉંમરને લઇ ઓનલાઇન જે કહે છે શું આપ ખરેખર એટલા વર્ષના છો ? મિલિંદ એ કહ્યું ઘણા લોકો મને પુછે છે આપ ખરેખર પપ વર્ષના છો ? તે વિચારે છે હું આ ઉંમરમાં પ૦૦ કિલોમીટર કેવી રીતે ભાગ લઇ શકું.

(10:00 pm IST)