મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ખોટા જીએસટીએ લઘુ ઉદ્યોગ નષ્ટ કરી નાખ્યો હવે કૃષિ કાનૂન ખેડૂતોને ગુલામ બનાવશે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સટાસટી

નવી દિલ્હી :  કોંગ્રેસ નોતા રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ એક મોટા જીએસટીએ સુક્ષ્મ, લઘુ એવમ મધ્યમ ઉદ્યોગને નષ્ટ કરી નાખ્યા હવે નવા કૃષિ કાનૂન આપણા ખેડુતોને ગુલામ બનાવશે. આ પહેલા રાહુલ એ કહ્યું હતું. મોદી સરકારની પ્રાથમિકતાઓ ખેડૂત અને મજુરોને વાત કરી એમની સમસ્યાઓનું સમાધાન કાઢવાના બદલે પીચારમાં લાગ્યુ રહે છે.

(9:56 pm IST)