News of Saturday, 25th September 2021
ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ કંડલા પોર્ટ પર જપ્ત કરાયા
શાંઘાઇ પોર્ટ પરથી આવેલા વેસલ્સની ચકાસણીમાં કસ્ટમ્સને શંકા પડતાં ઘટસ્ફોટ: કન્સાઇનમેન્ટ ઝડપી NIAએ ગુનો દાખલ કર્યો
અમદાવાદ : ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ કંડલા પોર્ટ પર જપ્ત કરવામાં આવ્યા છે.શાંઘાઇ પોર્ટ પરથી આવેલા વેસલ્સની ચકાસણીમાં કસ્ટમ્સને શંકા પડતાં ઘટસ્ફોટ થયો હતો . આ કન્સાઇનમેન્ટ ઝડપી NIAએ ગુનો દાખલ કર્યો છે. મિસાઇલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે 10 કરોડના ઇક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેના પગલે આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે
(12:02 pm IST)