અમેરીકામાં કોરોનાનું તાંડવ યથાવત
૨૪ કલાકમાં ૨૯૬૮૯ કેસઃ ૪૧૫ના મોત
ભારતમાં ૧૩૨ દિવસ બાદ ૩૦,૦૦૦થી ઓછા કેસ : ૧૨૪ દિવસ બાદ એકટીવ કેસની સંખ્યા ૪ લાખની અંદર : હાલમાં ૩,૯૮,૧૦૦ દર્દીઓ સારવાર હેઠળ : કુલ મૃત્યુઆંક ૪,૨૧,૩૮૨ : અમેરીકામાં ડેલ્ટા વેરીયન્ટે હાહાકાર મચાવ્યો, ૩૪,૩૭૩ નવા કેસ અને ૨૮૯ લોકોએ જીવ ગુમાવ્યો : ત્યારબાદ યુકેમાં ૨૪૯૫૦ કેસ : રશિયા ૨૩૨૩૯ કેસ : બ્રાઝીલ ૧૮૯૯૯ કેસ : ફ્રાન્સ ૫૩૦૭ કેસ : શ્રીલંકા ૧૫૪૯ કેસ : જર્મની ૧૪૧૭ કેસ : દક્ષિણ કોરીયા ૧૩૧૮ કેસ : સાઉદી અરેબીયા ૧૨૫૨ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૬૫ કેસ : ચીન ૬ નવા કેસ અને હોંગકોંગમાં ફરી એક વખત એક પણ કેસ નહિં
અમેરીકા : ૩૪,૩૭૩ નવા કેસ
ભારત : ૨૯,૬૮૯ નવા કેસ
યુકે : ૨૪,૯૫૦ નવા કેસ
રશિયા : ૨૩,૨૩૯ નવા કેસ
બ્રાઝિલ : ૧૮,૯૯૯ નવા કેસ
ફ્રાંસ : ૫,૩૦૭ નવા કેસ
જાપાન : ૫,૦૨૦ નવા કેસ
ઇટાલી : ૩,૧૧૭ નવા કેસ
શ્રીલંકા : ૧,૬૬૫ નવા કેસ
યુએઈ : ૧,૫૪૯ નવા કેસ
જર્મની : ૧,૪૧૭ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૧,૩૧૮ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૨૫૨ નવા કેસ
કેનેડા : ૧,૧૫૫ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૬૫ નવા કેસ
ચીન : ૭૬ નવા કેસ
હોંગકોંગ : ૦૦ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૨૯ હજાર ઉપર નવા કેસ : ૪૧૫ મૃત્યુ અને ૪૨ હજાર ઉપર સાજા થયા
નવા કેસો : ૨૯,૬૮૯ કેસો
નવા મૃત્યુ : ૪૧૫
સાજા થયા : ૪૨,૩૬૩
કુલ કોરોના કેસો : ૩,૧૪,૪૦,૯૫૧
એકટીવ કેસો : ૪,૧૧,૧૮૯
કુલ સાજા થયા : ૩,૦૬,૨૧,૪૬૯
કુલ મૃત્યુ : ૪,૨૧,૩૮૨
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૭,૨૦,૧૧૦
કુલ કોરોના ટેસ્ટ : ૪૫,૯૧,૬૪,૧૨૧
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૩૪,૩૭૩
હોસ્પિટલમાં : ૩૫,૫૨૧
આઈસીયુમાં : ૮,૯૭૮
નવા મૃત્યુ : ૨૮૯
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૫૨,૮૩,૨૦૬ કેસો
ભારત : ૩,૧૪,૪૦,૯૫૧ કેસો
બ્રાઝીલ : ૧,૯૭,૦૭,૬૬૨ કેસો
દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો : ૨૯૬૮૯ નવા કેસ નોંધાયા : કેરળમાં પણ કોરોના કેસમાં ઘટાડો નવા ૧૧૫૮૬ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૮૭૭ કેસ
તામિલનાડુ ૧૭૮૫ કેસ : ઓડીશા ૧૬૩૦ કેસ : કર્ણાટક ૧૬૦૬ કેસ : આસામ ૧૫૨૮ કેસ : મણીપુર ૯૮૯ કેસ : પશ્ચિમ બંગાળ ૬૫૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૯૦ કેસ : સિક્કીમ ૧૭૯ કેસ : જમ્મુ કાશ્મીર ૧૦૨ કેસ : પુડ્ડુચેરી ૮૬ કેસ : નાગાલેન્ડ ૫૪ કેસ : ઉત્તરાખંડ ૫૪ કેસ : દિલ્હી ૩૯ કેસ : ગુજરાત ૩૧ કેસ : અમદાવાદ ૯ કેસ : સુરત ૩ કેસ : લખનૌ ૨ કેસ અને રાજકોટમાં એક પણ કેસ નહિં
કેરળ : ૧૧,૫૮૬
મહારાષ્ટ્ર : ૪,૮૭૭
તમિલનાડુ : ૧,૭૮૫
ઓડિશા : ૧,૬૩૭
આંધ્રપ્રદેશ : ૧,૬૨૭
કર્ણાટક : ૧,૬૦૬
આસામ : ૧,૫૨૮
મિઝોરમ : ૧,૩૬૯
મણિપુર : ૯૮૯
પશ્ચિમ બંગાળ : ૬૫૭
તેલંગાણા : ૬૩૮
મેઘાલય : ૫૬૯
અરૂણાચલ પ્રદેશ : ૪૯૦
બેંગ્લોર : ૪૬૭
મુંબઇ : ૨૯૯
છત્તીસગઢ : ૧૯૨
સિક્કિમ : ૧૭૯
હિમાચલ પ્રદેશ : ૧૩૯
ચેન્નાઈ : ૧૨૨
જમ્મુ કાશ્મીર : ૧૦૨
ગોવા : ૯૦
પુડ્ડુચેરી : ૮૬
બિહાર : ૫૯
હૈદરાબાદ : ૫૯
નાગાલેન્ડ : ૫૪
ઉત્તરાખંડ : ૫૪
ઉત્તરપ્રદેશ : ૫૩
પંજાબ : ૪૬
કોલકાતા : ૪૬
દિલ્હી : ૩૯
ઝારખંડ : ૩૭
હરિયાણા : ૩૧
ગુજરાત : ૩૧
રાજસ્થાન : ૧૮
અમદાવાદ : ૦૯
ગુડગાંવ : ૦૯
મધ્યપ્રદેશ : ૦૬
જયપુર : ૦૫
ચંદીગઢ : ૦૪
સુરત : ૦૩
વડોદરા : ૦૩
લખનૌ : ૦૨
રાજકોટ : ૦૦