મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

કોરોના બેકાબૂ બન્‍યોઃ ભારતમાં 24 કલાકમાં 67151 નવા કેસ નોંધાયાથી સંક્રમણના કુલ કેસ 32 લાખથી વધારેઃ પ્રશાસન સતત દોડધામમાં લાગ્‍યું

છેલ્લા 24 કલાકમાં  કોવિડ-19 સંક્રમણના 67151 નવા કેસ નોંધાવાથી દેશમાં  સંક્રમણના કુલ કેસો વધીને 3234474 થઇ ગયા જેમાં 707267 સક્રિય કેસ છે. એક દિવસમા 63173 ઠીક થયા. ડિસ્‍ચાર્જ થયેલા લોકોની સંખ્‍યા વધીને 2467758 થઇ ગઇ 24 કલાકમાં  1059 મોતના આંકડા સાથે મૃતકોનો આંકડો 59449 થઇ ગયો.

(12:00 am IST)