મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

આજે મોડી સાંજે દેશમાં જુદા જુદા રાજયમો કોરોનાની સ્થિતિ

પંજાબ

૧૨૯૩ નવા કેસો નોંધાયા

૪૪૫૭૭ કુલ કેસો નોંધાયા

૨૯૧૪૫ ડીસ્ચાર્જ થયા

૧૧૭૮ દર્દીઓના મોત થયા

૧૪૨૫૪ સક્રિય કેસો

લુધિયાણા મોહાલી, ગુરૃદાસપુર, પરિમાલા અને જાલંધર વધારે પ્રભાવિત શહેરો છે.

હિમાચલ પ્રદેશ

૫૩ નવા કેસો નોંધાયા

૫૧૫૪ કુલ કેસોની સંખ્યા ૧૩૨૪ સક્રિય કેસ છે

૩૭૪૮ દર્દી સ્વસ્થ થયા

૨૮ મૃતકોની સંખ્યા છે.

બિહાર

૧૪૪૪ નવા કેસ નોંધાયા

૧૨૪૮૨૭ કુલ કેસોની સંખ્યા

૧૦૪૫૩૧ દર્દી સ્વસ્થ થયા

૮૩.૭૪ ટકા રીકવરી દર છે

મુજફફરપુર, ભાગલપુર, બેગુસરાય અને પૂર્વી ચંપારણ્ય કોરોનાથી વધારે પ્રભાવિત છે.

(12:00 am IST)