મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

ચીનના શિનજિયાંગમાં લોકડાઉનમાં લોકોને ઘરોમાં સાંકળથી બાંધવામાં આવેલ : રિપોર્ટ

શિનજિયાંગના થોડા નિવાસિયોએ કહ્યું છે કે જયારે એમને પોતાના ઘરોને છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે યુધ્ધકાલીન લોકડાઉન પ્રયાસોને લઇ એમને સાંકળથી બાંધવામાં આવેલા. જૂલાઇમાં કોરોનાના સામૂહિક કેસો મળ્યા પછી શિનજિયાંગની રાજધાનીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. લોકોને પારંપરિક ચીની દવા લેવા મજબૂર કર્યા.

(8:46 am IST)