News of Thursday, 27th August 2020
ઉતરપ્રદેશના ગૌતમબુધ્ધિનગર યાની નોએડા સેકટર-૬૩માં રમકડા બતાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગઃ જાન હાનીના કોઇ સમાચાર નથી
ઉતર પ્રદેશના નોએડા સેકટર ૬૩માં આવેલ એક રમકડા બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગી ગઇ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ આગ બુમાવવાની કામગીરી ચાલુ છે કોઇ જાનહાની અથવા ઘાયલ ઘાયલ થયાના સમાચાર નથી લાખોનો સામાન બળી ગયો.
(12:00 am IST)