News of Thursday, 27th August 2020
રિયા ચક્રવર્તીએ ૮ જૂનના સુશાંતના ડિવાઇસેઝથી ડેટા લેવા માટે આઇટી ટીમ મોકલી હતીઃ અભિનેતાના બહેન
મીડિયા રિપોર્ટસના હવાલાથી સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ કહ્યુ છે ૮ જૂનના રિયા ભાઇનુ ઘર છોડી ગઇ એ પછી એણે ભાઇના ડિવાઇસેઝથી ડેટા કલેકટ કરવા આઇટી ટીમ મોકલી એમણે લખ્યુ ૮ હાર્ડ ડિસ્કસ લીધી જયારે ભાઇએ રોકવાની કોશિશ કરી તો એણે ઘમકી ભર્યા કોલ કર્યા આ સીબીઆઇ દ્વારા નોંધાયેલ નિવેદન છે.
(12:33 am IST)