મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

કોરોના સંક્રમિત દર્દીઓની યાદી વાયરલ કરવા પર ત્રણ મહિનાની કેદના સમાચાર ખોટાઃ કેન્‍દ્ર સરકાર

કેન્‍દ્ર સરકારએ એ વોટસએપ મેસેજને ખોટો બતાવ્‍યો છે જેમાં દાવો કરવામા આવી રહીયો છે કે  કોરોના સંક્રમિત દર્દીઓની યાદી વાયરલ કરવાવાળાને  ૩ મહિનાની કેદ થશે મેસેજમા દાવો કરવામા આવી રહ્યો છે કે આ સંબંધમાં પોલિસ અધિકારીઓને નિર્દેશ પણ જારી કરેલ છે સરકારએ કહ્યુ આવી કોઇ ગાઇડલાઇન જારી નથી થઇ.

(12:38 am IST)