મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

એપ્‍પલના આઇઓએસ ૧૪માં થવા વાળા બદલાવથી જાહેરાતોને થશે અપ્રત્‍યાશિત નુકશાનઃ ફેસબુક

ફેસબુકએ કહ્યુ છે કે એપ્‍પલના આઇઓએસ ૧૪મા થવાવાળા બદલાવોથી  જાહેરાતકારોને એના જાહેરાત પ્‍લેટર્ફો અથવા ઓડિંયસ નેટોર્ક પર જાહેરાત અભિયાનોને માપવાની ક્ષમતામાં  પરેશાની થશે ફેસબુકએ કહ્યુ એપ્‍પલના અપડેટ ઓડિયેસ નેટવર્કને અઇઓએસ ૧૪ પર આટલા અપ્રભાવિત બનાવી શકે છે કે આ પર આનો કોઇ મતલબ નથી રહેતો.

(12:40 am IST)