News of Tuesday, 27th September 2022
આઇઓસીનું ખોટમાંથી બહાર નીકળવા નવુ ગતકડુઃ વર્ષે માત્ર ૧૫ સિલીન્ડર આપશે
નવી દિલ્હીઃ ઇન્ડિયન ઓઇલ કંપનીએ તેના ગ્રાહકો માટે વર્ષ દરમિયાન આપવામાં આવતા ગેસના બાટલાની મર્યાદા નક્કી કરી છેઃ દરેક ગ્રાહકને હવે વર્ષે માત્ર ૧૫ સિલીન્ડર આપવામાં આવશેઃ જો કોઇને તેથી વધુ બાટલાની જરૂર પડે તો તેઓએ ડિસ્ટ્રીબ્યુટર સમક્ષ પુરાવાઓ આપવા પડશે તેવુ જાણવા મળે છેઃ આઇઓસીએ તહેવારો ટાંકણે મર્યાદા લાદતા રાંધણ ગેસના ગ્રાહકોમાં ભારે કચવાટ ફેલાયો હોવાનું જણાય છે.
(3:58 pm IST)