મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે ફૂટઓવર બ્રિજ તૂટી પડ્યો, કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર

 મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલ બલ્લારશાહ રેલવે સ્ટેશન ઉપર ફૂટઓવર બ્રિજનો એક ભાગ તૂટવાના સમાચાર છે. નજરે જોનાના  જણાવ્યા અનુસાર, કેટલાક લોકો આ ફૂટબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, જેઓ પાટા પર પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(6:30 pm IST)