News of Friday, 28th August 2020
હરિયાણામાં વીક એન્ડ લોકડાઉન હટાવાયું
હરીયાણાના મુખ્યમંત્રીશ્રીએ વીક એન્ડ લોકડાઉન હટાવી લેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
(11:24 pm IST)