મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

કોવિડ-૧૯ મહામારીને લઇ બંધ હતુ સંગ્રાહાલયઃ રૂપિયા ૧૩૦ કરોડ કીમતના ડચ કલાકારના પેન્ટિગની ત્રીજી વખત ચોરી થઇ

યૂટેકટ (નેધરલેન્ડસ)માં ચોરોએ એક સંગ્રાહલયથી ડચ કલાકાર ફ્રાંસ હલ્સની પેન્ટિગ ચોરી લીધી હલ્સએ ટૂ લાફિંગ બોયઝ નામના આ પેન્ટિગને ૧૬૨૬-૨૭માં તૈયાર કર્યુ હતુ અને એક વિશેષહી એ અની કિંમત રૂપિયા ૧૩૦ કરોડથી વધારે આંકી છે આ પેન્ડિગ આ પહેલા વર્ષ ૧૯૮૮ અનેવર્ષ ૨૦૧૧માં પણ ચોરી થઇ હતી.

(11:53 pm IST)