News of Tuesday, 28th September 2021
દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર :30 ઓક્ટોબરે મતદાન :2 નવેમ્બરે મતગણતરી
કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી
નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
(11:31 am IST)