મુખ્ય સમાચાર
News of Wednesday, 28th September 2022

દિલ્હીમાં ખુલ્યો દેશનો પહેલો રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર: ૭૫ હજાર સ્ક્વેર ફૂટમાં ૩૦૦ બ્રાન્ડ ની હજારો વેરાયટી મૂકવામાં આવી

દિલ્હીમાં રિલાયન્સ સેન્ટ્રોનો ફર્સ્ટ સ્ટોર ખુલ્યો છે. રિલાયન્સ રિટેલ સતત તેનો બિઝનેસ વધારી રહી છે.  આ અંતર્ગત દિલ્હીમાં શરૂ કરાયેલ ૭૫ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ રિલાયન્સ સેન્ટ્રો એક સંપૂર્ણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે જેમાં ૩૦૦થી વધુ બ્રાન્ડ પ્રોડક્ટ્સ સાથે ૨૦ હજારથી વધુ સ્ટાઇલ ઓપ્શન ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.

 

(10:38 pm IST)