મુખ્ય સમાચાર
News of Thursday, 28th October 2021

આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૩૫-૩૫ પૈસાનો વધારો ઝીંકાયો: સતત વધારાને કારણે ઘણે સ્થળે પેટ્રોલ ૧૨૦ અને ડીઝલ ૧૧૨ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયું

પાંચ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 108.29 અને ડીઝલ રૂ. 97.02 પ્રતિ લીટર * મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.14 અને ડીઝલ રૂ. 105.12 પ્રતિ લીટર * ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.13 અને ડીઝલ રૂ. 101.25 પ્રતિ લીટર * કોલકાતા પેટ્રોલ રૂ. 108.78 અને ડીઝલ રૂ. 100.14 પ્રતિ લીટર * અમદાવાદમાં પેટ્રોલ 104.88 અને ડીઝલ ડીઝલ 104.53 પ્રતિ લીટર

(10:53 am IST)