મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

જીએસટી કલેકશન રેકોર્ડ સ્તરે પહોંચશે

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનને કારણે નવેમ્બર મહિનાનું જીએસટી કલેકશન રેકોર્ડબ્રેક થાય તેવી શકયતા છેઃ ૧.૦૮ લાખ કરોડ થાય તેવી વકી છે જે જાન્યુ. પછી સૌથી વધારે હશેઃ ઓકટોબરમાં તે ૧.૦૫ લાખ કરોડ હતુઃ હવે તેમા ૨ થી ૩ ટકાનો વધારો થશે એ નક્કી છેઃ ઔદ્યોગિક ઉત્પાદનનું સ્તર ૩.૫ - ૪.૫ ટકા વધે તેવી શકયતા છે

(11:36 am IST)