મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

સોલાપુર પંથકના એનસીપી ધારાસભ્યનો કોરોનાએ જીવ લીધો

મુંબઈ : શરદ પવારના એનસીપી પક્ષના ધારાસભ્ય ભારત ભાલકેનું કોરોનામાં મૃત્યુ થયુ છે : સોલાપુર જિલ્લાના પંઢરપુરના ધારાસભ્ય હતા

(3:45 pm IST)