મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

ઇરાનન રાષ્ટ્રપતિ એ ઇઝરાયલ પર લગાવ્યો વૈજ્ઞાનિકની હત્યાનો આરોપ :કહ્યું જવાબ આપીશું

ઇરાનના રાષ્ટ્રપતિ હુસેન રૂહાની એ પોતાના ટોચના પરમાણું વૈજ્ઞાનિક મોહસીન ફખરીજાહેરુ ની રાજધાની તહેરાન પાસે હત્યા માટે ઇઝરાયલ પર આરોપ લગાવ્યો છે રુહાનિ એ કહ્યું ઈરાન યોગ્ય સમય પર પોતાના વૈજ્ઞાનિકની શહાદત નો જવાબ આપશે એમણે કહ્યું આ હત્યાથી આપણા દુશ્મનોની હતાશા અને એમની નફરતની હદનો ખ્યાલ આવે છે.

(11:09 pm IST)