મુખ્ય સમાચાર
News of Monday, 28th November 2022

ભારત જાડો યાત્રામાં રાહુલ બન્યા ‘બુલેટ રાજા’

કન્‍યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે મધ્‍યપ્રદેશના ઇન્‍દોર પહોંચી હતી. મહુથી ગઇ કાલે સવારે રાહુલ ગાંધીએ શરૂ કરેલી યાત્રા ઇન્‍દોર પહોંચી હતી, જ્‍યાં રાહુલ ગાંધીએ બુલેટ પર સવારી કરી હતી. ઇન્‍દોર શહેરમાં રાહુલ ગાંધીએ રાત્રી વિશ્રામ કર્યો હતો. તે પહેલા રાજવાડા પર સભાને સંબોધન કર્યું હતું.

(10:35 am IST)