મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

''દુશ્મનાવટ તાત્કાલિ ક સમાપ્ત થવી જોઇએ અને વાતચીત કરીને સમાધાન લાવવો જોઇએ'' : જી-૦૭માં વડાપ્રધાનનુ યુક્રેન-રશિ યા યુધ્ધને લઈ નિવેદન

રશિ યા-યુક્રેન યુધ્ધને લઈ જી-૭ સમિ ટમાં આખરે વડાપ્રધાને ભારતની સ્થિ તી સ્પષ્ટ કરી : ઙ્ગવિ દેશ સચિ વ કવાત્રાએ કહયુ - ''દરેક વ્યકિત ભારતને ઉકેલ પ્રદાતા તરીકે જૂએ છે''

નવી દિ લ્લી તા.૨૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ યોજાયેલ જી-૭ સમિ ટમાં ભાગ લિ ધો હતો. જેને લઈ વિદેશ સચિવ વિનય કાવાત્રાએ કહયુ હતુ કે, વડાપ્રધાને રશિયા-યુક્રેન યુધ્ધને લઈ જી-૭માં ભારતની સ્થિ તી સ્પષ્ટ કરી છે. અને યુક્રેન તેમજ રશિ યાને દુશ્મનાવટ તાત્કાલીક સ્માપ્ત કરવી અને પરિ સ્થિતીનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા જણાવ્યુ છે. તેમજ તેમણે વધુમાં કહયુ હતુ કે, દરેક વ્યકિત  ભારતને ઉકેલ પ્રદાતા તરીકે જૂએ છે.

તે જ સમયે, ભાજપના મુખ્યમંત્રીના ચહેરાને લઈને પરસ્પર અણબનાવ સામે આવી રહ્યો છે. હવે વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા) દ્વારા સીએમ ચહેરાની ચર્ચાને આગળ ધપાવવામાં આવી છે. કટારિયાએ તાજેતરમાં કહ્યું હતું કે ભાજપની કેન્દ્રીય ટીમ સીએમ ચહેરા પર નિર્ણય લેશે અને પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ આ નિર્ણયની વિરુદ્ધ જઈ શકે નહીં. કટારિયાએ કહ્યું કે ભાજપમાં હાઈકમાન્ડના નિર્ણયની વિરુદ્ધમાં કોઈ જાય તો તેને દૂધમાં માખીની જેમ ફેંકી દેવામાં આવે છે.

ભાજપની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં કટારિયાએ કહ્યું હતું કે, જે લોકો ભાજપ છોડીને જાય છે તેમણે પાછા પક્ષના આશ્રયમાં આવવું પડશે. તેમણે કહ્યું કે કલ્યાણ સિંહ, ઉમા ભારતી પણ ભાજપ છોડીને ગયા પછી પાર્ટીમાં પાછા ફર્યા હતા.

કટારિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ પણ મુખ્ય પ્રઘાન બનવાનો દાવો કરી શકે છે પરંતુ પાર્ટી એટલી શિસ્તબદ્ધ અને મજબૂત છે કે કેન્દ્રીય ટીમ જ તેના પર નિર્ણય લેશે અને તેનું 100 ટકા પાલન કરવામાં આવશે.

કટારિયાએ કહ્યું કે, ભાજપ એ પાર્ટીના કાર્યકરો અને વિચારધારાના આધારે ચાલતી પાર્ટી છે, તે ગુલાબચંદ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી નથી. કટારિયાએ વધુમાં કહ્યું કે ઘણા નેતાઓ સીએમ ચહેરા માટે પોતાનો દાવો કરી રહ્યા છે પરંતુ અંતિમ નિર્ણય તો કેન્દ્રીય ટીમ જ લેશે.

ગુલાબદાસ કટારિયાએ વધુમાં કહ્યું કે ગેહલોતની મંત્રીમંડળમાં 10 થી વધુ મંત્રીઓ હોવા છતાં, તેઓ સરકારની વિરુદ્ધ જવાનું બંધ કરવાના નથી. કટારિયાએ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં જે રીતે ટ્રાન્સફરનો ઉદ્યોગ ચાલી રહ્યો છે, તેના લેટર ચોંટાડવામાં આવે છે, તેઓ પોતાના ફાયદા માટે સરકારની સાથે છે. ગેહલોત સરકાર પર પ્રહાર કરતા કટારિયાએ કહ્યું કે જે લોકો આજે તેમનો જયજયકાર કરી રહ્યા છે, આવતીકાલે તેઓ જ તેમના વિરુદ્ધ સૌથી મોટો અવાજ ઉઠાવશે અને સૌથી વધુ નુકસાન કરશે.

(11:50 pm IST)