મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

નાણામંત્રી નિર્મલા સીતારામના 'દેવીય આપદા' વાળા નિવેદન પર ભારતીય કમ્યુનિષ્ટ પાર્ટી (સીપીઆઇ)નું રૌદ્ર સ્વરૂપઃ ખુદ બર્બાદ કરી ભગવાનને પણ ઘોખા

નવી દિલ્લીઃ ભારતીય કોમ્યૂનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)એ જીએસટી રેવન્યુની કમીના મામલા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો  કે સરકાર ઉદ્યોગપતિઓથી મિલીભગત નાકામ નીતિઓ અને કઠોર રવૈયાથી અર્થવ્યવસ્થાને બર્બાદ કરી ભગવાનને દોષ આપી રહી છે

નાણામંત્રી નિર્મલા સીતારામણએ જીએસટી પરિષદની ૪૧મી બેઠક પછી કહ્યુ હતુ કે અર્થ વ્યવસ્થા કોવિડ-૧૯ મહામારીથી પ્રભાવિતન થઇ છેજે એક દૈવિય ઘટના છે કેન્દ્ર સરકાર કર્જ લઇ રાજયોને મદદ કરે.

(11:49 pm IST)