મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

અંતરિક્ષયાત્રીએ શેયર કરી અંતરિક્ષથી લીધેલી અમેરિકામાં આવેલ 'લોરા' તોફાનની તસ્વીરોઃ તોફાનથી અરકનસાસ, ઓહાયો અને ટેનિસી ઘાટી પ્રભાવિત થયા

અમેરિકામાં શ્રેણી ૪ના તોફાનના તોર પર ટકરાયેલ લોરા તોફાનની તસ્વીરોનાસાના અંતરિક્ષયાત્રી ક્રિસ કેસિડીએ શેયર કરી છે જેને નાસાએ પણ રીટવીટ કરીછે સ્પેસ સ્ટેશનથી લેવામા આવેલી આ તસ્વીરો સાથે કેસિડીએ લખ્યુ બધા સુરક્ષિત રહે આ તોફાનના કારણે થોડા અમેરિકીશહેરોમાં લગભગ ૨૪૦ કિલો મીટર પ્રતિકલાક પવન ફુંકાયો આ તોફાનથી અરકનસાસ, ઓહાયો અને ટેનિસી ઘાટી પ્રભાવિત થઇ.

(11:52 pm IST)