મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

શરીરને મોડીફાઇ કરવા માટે શખ્સએ ખર્ચ્યા રૂપિયા ૫.૮ લાખ જારમાં રાખ્યા છે કપાવેલા કાન

જર્મનીના સેંડ્રો નામના શખ્સએ છેલ્લા ૧૩ વર્ષમાં પોતાના શરીર પર ૧૭ મોડિફિકેશન કરાવવા માટે રૂપિયા ૫.૮ લાખ ખર્ચ્યા છે ૩૯ વાર્ષિય સેંંડ્રોએ પોતાના બંને કાન કઢાવી લીધા હતા અને હવે એને જારમા રાખેલ છે એણે પોતાના માથા, કાંડા અને હાથના પાછલા ભાગમા ઇમ્પ્લાન્ટ નખાવ્યા છે સેંડ્રોએ કહ્યુ આનાથી મારો આત્મા વિશ્વાસ મજબૂત બન્યો છે.

(11:54 pm IST)