મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ઇંડિયન આઇડિલ ૧૦ ફેમ રેણુનાગર બોયફ્રેન્ડની આત્મહત્યા પછી રાજસ્થાનની એક હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ

મીડિયા રિપોર્ટસ અનુસાર ઇંડિયન આઇડલ ૧૦ ફેમ રેણુનાગર તેના બોયબ્રેન્ડ ર૭ વર્ષિય રવિશંકરની આત્મહત્યા પછી ગંભીર હાલતમાં રાજસ્થાનની એક હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે રિપોર્ટસ મુતાબિક બોયફ્રેન્ડએ ઝેર પી આત્મહત્યા કર્યાનો સમાચાર સાંભળી રેણુ બેહોશ થઇ ગઇ હતી પોલીસના અનુસાર જુનામાં રેણુ શાદીશુદા રવિની સાથે ઘર છોડી ચાલી ગઇ હતી.

(10:39 pm IST)