મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

હાઇકોર્ટએ એક સંગઠનને મુંબઇમાં પ લોકો સાથે મુહર્રમનુ જુલુસ કાઢવાની અનુમતિ આપી : કોવિડ-૧૯ ના પ્રોટોકોલનું પાલન કરવું પડશે

બોમ્બે હાઇકોર્ટએ ઓલ ઇંડિયા ઇદરા તરફજ-એ-હુસેનિયતને રવિવારના મુંબઇમાં તાજિયાનું જુલુસ કાઢવાની અનુમતિ આપી છે. સંગઠન ભેંડી બજારથી મઝગાંવ શિયા કબ્રસ્તાન સુધી તાજિયાને ફકત ટ્રકમાં લઇ જઇ શકશે કોર્ટએ આમાં ફકત પાંચ લોકોને સામેલ થવાની અનુમતિ આપતા કહ્યું અપવાદના તોરપર આ આદેશ આપવામાં આવી રહ્યો છે કોવિડ-૧૯ના પ્રોટોકલનું પાલન કરવાનું રહેશે.

(10:41 pm IST)