મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

હરિયાણા સરકારનો નવો આદેશ : હરિયાણામાં શનિવાર-રવિવારને બદલે સોમવાર-મંગળવારના બંધ રહેશે મોલ, બિનજરૂરી દુકાનો

નવી દિલ્હી : હરિયાણા સરકારના નવા આદેશ અનુસાર રાજયમાં શહેરી વિસ્તારના બજારવાળા સ્થાનો પર શોપીંગ મોલ અને દુકાનો શનિવાર-રવિવારને બદલે સોમવાર અને મંગળવારના બંધ રહેશે જો કે નવો આદેશ આવશ્યક વસ્તુઓ અને સેવાઓથી જોડાયેલ દુકાનો પર લાગુ નહીં રાજયમાં ર૪ કલાકમાં કોરોનાનાં ૧ર૯૮ નવા કેસો નોંધાયા કુલ કેસ ૬૦પ૯૬ થયા.

(10:44 pm IST)