મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

કાવકાઝ ર૦ર૦ : રૂસી ધરતી પર યોજાનાર સેનાભ્યાસમાં ભારત સામેલ નહીં થાય : ચીન અને પાકિસ્તાનને સંદેશ

ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ પછી ભારત અને ચીનમાં તનાવ ચરમસીમા પર છે. સૈન્યસ્તરની વાતચીત દરમ્યાન વિવદને સુલજાવવાની કોશિશ ચાલુ છે. આ વચ્ચે ભારત અને મોટો ફેંલો કર્યો છે. રૂસિ ધરતી પર થનાર સેનાભ્યાસમાં ભારત સામેલ નહીં થાય. કાવકાઝ ર૦ર૦માં ચીન અને પાકિસ્તાનની સેના પણ ભાગ લેશે. આ સંબંધમાં રૂસને જાણકારી આપવામાં આવશે. ચીન સાથેનો તનાવ અને કોવિડ-૧૯નો હવાલો પણ અપાયો છે.

ભારત અને ચીન વચ્ચે તનાવ ચરમસીમા પર છે. ભરત તરફથી ચીન વિરૂધ્ધ કડક આર્થિક કદમ ઉઠાવ્યા છે.

(11:29 pm IST)