મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

તમિલનાડુમાં હોસ્‍પીટલનો છતનો થોડો ભાગ ટૂટીને સૂતેલા કોવિડ-૧૯ દર્દી પર પડયોઃ હોસ્‍પીટલમાં ભયનો માહોલ

તમિલનાડુના કરાઇકલ ગવર્નમેંટ જનરલ હોસ્‍પીટલમાં ઇલાજ કરાવી રહેલ એક ૪૧વર્ષિય કોવિડ-૧૯ દર્દીઉપર છતનો  થોડો હિસ્‍સો ટૂટીને પડયો જેમાં એને મામલૂલી ઇજા થઇ, દર્દીએ કહ્યું જયારે છતના ટૂકડા પડયા એ સમયે હું સૂતો હતો. આનીજાણકારી મળવા પર નર્સ મારી પાસે દોડી આવી બાદમાં બધા દર્દીઓને બીજી ઇમારતમાં મોકલવામાં આવ્‍યા.

(11:22 pm IST)