મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

કોરોના મહામારીના સમયમાં લોકોને મદદ માટે સોનૂ સૂદને યુએનડીપીએ કર્યા સમ્‍માનિત

કોવિડ-૧૯ મહામારીના સમયમાં લોકોને મદદ કરવા માટે સોનૂ સૂદને સંયુકત રાષ્‍ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) દ્વારા પ્રતિષ્‍ઠિત એસડીજી સ્‍પેશ્‍યલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડથી સમ્‍માનિત કરવામાં આવ્‍યા છે.

આને લઇ સોનૂએ કહ્યું આ એક બહુમૂલ્‍ય સમ્‍માન છે મે જે કાંઇ પણ કર્યું વિનમ્ર રીતે કર્યું, મારા સાથી દેશવાસિયો માટે કોઇ પણ અપેક્ષા વગર કર્યું છે.

(11:23 pm IST)