મુખ્ય સમાચાર
News of Tuesday, 29th November 2022

શી જિનપિંગના ગ્રહો શું કહે છે

ચીનના સર્વેસર્વા

તા. ર૪ નવેમ્‍બરના રોજ ર૪-૧૧-ર૦રર ના ગુરૂ એ પોતાની ચાલ બદલી છે જે લેખમાં ચીન બાબતનો ઉલ્લેખ કરેલ કે ચીનમાં આંતરિક કલહ અને પ્રજા વિરોધ કરે તે બાબત સચોટ સાબીત થઇ છે.

હાલ ચીનમાં શી જિનપિંગ વિરૂધ્‍ધ પ્રજા દેખાવો કરી છે.

શી જિનપિંગ પોતાના દેશના લોકોનો વિશ્વાસ નથી મેળવી શકેલ.

હાલ ગુરૂનું ભ્રમણ તેમને માટે મુશ્‍કેલીઓ ઉભી કરી શકે ઇસ્‍વીશન ર૦ર૩ નું વર્ષ તેમની કારકીર્દી માટે તકલીફો બતાવે છે. પ્રજાનું ધ્‍યાન બીજે દોરશે.

તેમના ઉપર હૂમલો થઇ શકે.

તેમના ચંદ્રની સાથે કેતુનુ ભ્રમણ તેમને ખુબ જ મહત્‍વકાંક્ષાઓરહે અને ખુબ  બુધ્‍ધિશાળી પણ હોય.

જન્‍મના સૂર્ય - મંગળને લઇને તેમને લશ્‍કરી તાકાત મળી છે બુધ ભગવાનનું ધ્‍યાન ધરવું. (પ-૮)

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(1:13 pm IST)