અમેરીકામાં કોરોના રોકેટ ગતિએ ભાગ્યો
૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમેરીકામાં ૯૬૦૮૫ નોંધાયાઃ ૩૯૮ લોકોએ જીવ ગુમાવ્યો : ત્યારબાદ ભારત બીજા નંબરે ૪૪૨૩૦ કેસ
વિશ્વમાં કોરોનાનો ફૂંફાડો વધતો જાય છે : બ્રાઝીલમાં ૪૧૮૫૩ કેસ : યુકે ૩૧૧૧૭ નવા કેસ : યુકે ૩૧૧૧૭ કેસ : રશિયા ૨૩૨૭૦ કેસ : જાપાન ૯૫૭૭ કેસ : ઈટલી ૬૧૭૧ કેસ : બેલ્જીયમ ૨૦૫૯ કેસ : દક્ષિણ કોરીયા ૧૬૭૨ કેસ : સાઉદી અરેબીયા ૧૨૮૯ કેસ : કેનેડા ૮૯૬ નવા કેસ : ઓસ્ટ્રેલિયા ૨૫૨ કેસ અને હોંગકોંગમાં ૨ કેસ : ભારતમાં ૪૫ લાખથી વધુ લોકોને વેકસીનેશનનો ડોઝ આપી દેવાયો છે : અને ૪૬ લાખથી વધુ લોકોનો કોરોના ટેસ્ટ થઈ ચૂકયો છે : કુલ સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા નંબરે છે : જયારે અમેરીકા, બ્રાઝીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયા છે
અમેરીકા : ૯૬,૦૮૫ નવા કેસો
ભારત : ૪૪,૨૩૦ નવા કેસો
બ્રાઝિલ : ૪૧,૮૫૩ નવા કેસો
યુકે : ૩૧,૧૧૭ નવા કેસો
ફ્રાન્સ : ૨૫,૧૯૦ નવા કેસો
રશિયા : ૨૩,૨૭૦ નવા કેસો
જાપાન : ૯,૫૭૭ નવા કેસો
ઇટાલી : ૬,૧૭૧ નવા કેસો
જર્મની : ૨,૭૬૬ નવા કેસો
શ્રીલંકા : ૨,૩૭૦ નવા કેસો
બેલ્જિયમ : ૨,૦૫૯ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૧,૬૭૨ નવા કેસો
યુએઈ : ૧,૫૫૦ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૨૮૯ નવા કેસો
કેનેડા : ૮૯૬ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૨૫૨ નવા કેસો
ચીન : ૪૯ નવા કેસો
હોંગકોંગ : ૦૨ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૪૪ હજારથી વધુ નવા કેસ અને ૫૫૫ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૪૪,૨૩૦ કેસો
નવા મૃત્યુ : ૫૫૫
સાજા થયા : ૪૨,૩૬૦
કુલ કોરોના કેસો : ૩,૧૫,૭૨,૩૪૪
એકટીવ કેસો : ૪,૦૫,૧૫૫
કુલ સાજા થયા : ૩,૦૭,૪૩,૯૭૨
કુલ મૃત્યુ : ૪,૨૩,૨૧૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૮,૧૬,૨૭૭
કુલ ટેસ્ટ : ૪૬,૪૬,૫૦,૭૨૩
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૪૫,૬૦,૩૩,૭૫૪
૨૪ કલાકમાં : ૫૧,૮૩,૧૮૦
પ્રથમ ડોઝ : ૩૪,૮૫,૬૩૫
બીજો ડોઝ : ૧૬,૯૭,૫૪૫
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૯૬,૦૮૫
હોસ્પિટલમાં : ૪૪,૨૪૫
આઈસીયુમાં : ૧૦,૮૭૪
નવા મૃત્યુ : ૩૯૮
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૫૫,૮૦,૯૨૮ કેસો
ભારત : ૩,૧૫,૭૨,૩૪૪ કેસો
બ્રાઝીલ : ૧,૯૮,૩૯,૩૬૯ કેસો
સતત ત્રીજા દિવસે ૪૩ હજારથી વધુ કોરોના કેસો સામે આવ્યાઃ કેરળમાં સતત બીજા દિવસે સૌથી વધુ ૨૨૦૬૪ કેસ તો ૧૨૮ લોકોના મોતઃ પોઝીટીવીટી રેટ ૩ર%થી ઓછો તેમજ મૃત્યુદર ૧.૩૪% તેમજ એકટીવ કેસ ૧.૨૮%
મહારાષ્ટ્ર ૭૨૪૨ કેસ : આંધ્રપ્રદેશ ૨૧૦૭ કેસ : કર્ણાટક ૨૦૫૨ કેસ : ઓડીશા ૧૬૧૫ કેસ : પુણે ૧૦૨૩ કેસ : બેંગ્લોર ૫૦૬ કેસ : હિમાચલ પ્રદેશ ૨૨૯ કેસ : જમ્મુ કાશ્મીર ૧૮૧ કેસ : પુડ્ડુચેરી ૯૮ કેસ : ઉત્તરપ્રદેશ ૬૦ કેસ : ઝારખંડ ૫૬ કેસ : દિલ્હી ૫૧ કેસ : હરિયાણા ૩૦ કેસ : ગુજરાત ૨૭ કેસ : લખનૌ ૪ કેસ : અમદાવાદ - સુરત - ૩ કેસ અને રાજકોટમાં એક પણ નહિં : ઉત્તર પૂર્વમાં આસામ ૧૨૯૯ કેસ : મણીપુર ૧૦૦૦ કેસ : અરૂણાચલ પ્રદેશ ૩૩૫ કેસ : નાગાલેન્ડ ૬૭ કેસ
કેરળ : ૨૨,૦૬૪
મહારાષ્ટ્ર : ૭,૨૪૨
આંધ્રપ્રદેશ : ૨,૧૦૭
કર્ણાટક : ૨,૦૫૨
તમિલનાડુ : ૧,૮૫૯
ઓડિશા : ૧,૬૧૫
પુણે : ૧,૦૨૩
પશ્ચિમ બંગાળ : ૭૬૬
તેલંગાણા : ૬૨૩
બેંગ્લોર : ૫૦૬
મુંબઈ : ૩૪૦
હિમાચલ પ્રદેશ : ૨૨૯
જમ્મુ કાશ્મીર : ૧૮૧
ચેન્નઈ : ૧૮૧
છત્તીસગઢ : ૧૩૦
પુડુચેરી : ૯૮
ગોવા : ૯૦
હૈદરાબાદ : ૭૦
કોલકાતા : ૬૪
ઉત્તરપ્રદેશ : ૬૦
પંજાબ : ૫૮
ઝારખંડ : ૫૬
દિલ્હી : ૫૧
ઉત્તરાખંડ : ૪૮
બિહાર : ૪૬
હરિયાણા : ૩૦
ગુજરાત : ૨૭
મધ્યપ્રદેશ : ૧૮
રાજસ્થાન : ૧૭
ચંદીગઢ : ૦૫
ગુડગાંવ : ૦૫
વડોદરા : ૦૪
લખનૌ : ૦૪
જયપુર : ૦૩
અમદાવાદ : ૦૩
સુરત : ૦૩
રાજકોટ : ૦૦
ઉત્તર પૂર્વ
આસામ : ૧,૨૯૯
મિઝોરમ : ૧,૧૦૦
મણિપુર : ૧,૦૦૦
મેઘાલય : ૭૩૧
અરૂણાચલ પ્રદેશ : ૩૩૫
સિક્કિમ : ૨૭૬
નાગાલેન્ડ : ૬૭