કોરોના કેસોમાં ઘટાડો એ તબાહી પહેલાની શાંતિ?
વિશ્વના અનેક દેશોમાં ૨૪ કલાકમાં ૪૦ હજારની અંદર કેસો નોંધાયા : સૌથી વધુ જર્મનીમાં ૩૮૪૪૪ કેસ : યુકે ૩૭૬૮૧ કેસ સાથે બીજા નંબરે : રશિયા ૩૩૫૪૮ કેસ સાથે ત્રીજા નંબરેઃ ભારતમાં ૮૩૦૯ કેસ તેમજ ૨૩૬ મૃત્યુ : અમેરીકામાં કુલ કેસનો આંક ૪,૯૦,૯૩,૭૭૫એ પહોંચ્યો
ફ્રાન્સમાં ૩૧૬૪૮ કેસ : પોલેન્ડ ૨૦૫૭૬ કેસ : અમેરીકામાં ૧૬૦૮૦ કેસ : ઈટલી ૧૨૯૩૨ કેસ : બ્રાઝીલમાં ૪૦૪૩ કેસઃ કેનેડા ૧૮૯૨ કેસ : સિંગાપોર ૭૪૭ કેસ : યુએઈ ૬૦ કેસ : સાઉદી અરેબીયા ૨૪ કેસ : ચીન ૨૩ કેસ : હોંગકોંગ ૩ કેસ : ભારતમાં કુલ કેસનો આંક ૩,૪૫,૮૦,૮૩૨ : બ્રાઝીલમાં કુલ કેસનો આંક ૨,૨૦,૮૦,૯૦૬એ પહોંચ્યો
જર્મની : ૩૮,૪૪૪ નવા કેસો
યુકે : ૩૭,૬૮૧ નવા કેસો
રશિયા : ૩૩,૫૪૮ નવા કેસો
ફ્રાન્સ : ૩૧,૬૪૮ નવા કેસો
નેધરલેન્ડ : ૨૨,૧૩૩ નવા કેસો
પોલેન્ડ : ૨૦,૫૭૬ નવા કેસો
યુએસએ : ૧૬,૦૮૦ નવા કેસો
ઇટાલી : ૧૨,૯૩૨ નવા કેસો
ભારત : ૮,૩૦૯ નવા કેસો
બ્રાઝિલ : ૪,૦૪૩ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૩,૯૨૮ નવા કેસો
દક્ષિણ આફ્રિકા : ૨,૮૫૮ નવા કેસો
કેનેડા : ૧,૮૯૨ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૧,૨૫૬ નવા કેસો
સિંગાપોર : ૭૪૭ નવા કેસો
જાપાન : ૧૨૭ નવા કેસો
યુએઈ : ૬૦ નવા કેસો
સાઉદી અરેબિયા : ૨૪ નવા કેસો
ચીન : ૨૩ નવા કેસો
હોંગકોંગ : ૦૩ નવા કેસ
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮ હજાર ઉપર કેસ નોંધાયા, ૨૩૬ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૮,૩૦૯ કેસો
નવા મૃત્યુ : ૨૩૬
સાજા થયા : ૯,૯૦૫
કુલ કોરોના કેસો : ૩,૪૫,૮૦,૮૩૨
એકટીવ કેસો : ૧,૦૩,૮૫૯
કુલ સાજા થયા : ૩,૪૦,૦૮,૧૮૩
કુલ મૃત્યુ : ૪,૬૮,૭૯૦
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૯૦,૯૩,૭૭૫ કેસો
ભારત : ૩,૪૫,૮૦,૮૩૨ કેસો
બ્રાઝીલ : ૨,૨૦,૮૦,૯૦૬ કેસો