મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

યુપીના ખેડૂતે દાડમની સુધારેલી વિવિધતા સભર ખેતી કરીને જંગી નફો રળ્યો

ઔરંગાબાદના એક ખેડૂતે દાડમની સુધારેલી વિવિધતા સભર ખેતી કરીને મોટો નફો મેળવ્યો છે.  આ ખેડૂતે કહ્યું કે, 'અમે ૫ વર્ષ પહેલા દાડમના વૃક્ષો વાવ્યા હતા.  આજે અમે ૬૦ ટન દાડમનું ઉત્પાદન કરીએ છીએ.  આ વખતે ૫૦ થી ૫૫ લાખ રૂપિયાની આવક થશે.

(11:03 am IST)