મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

દિલ્હીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

રાજધાની દિલ્હીમાં આજે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં આજે પણ ઠેરઠેર પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

(11:05 am IST)