મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ચીનાઓએ ફરી નાલાયેકી કરી, લડાખ સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, ઘર્ષણ સર્જાયું, ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યા: બીબીસી: 24 કલાકમાં રાજકોટમાં 7.50 અને જામનગરમાં 10 ઇંચ: દિવાળી સુધીમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન: પોરબંદરની હવેલીમાં કોરોના, 2 સેવકોના મૃત્યુ

(1:03 pm IST)