News of Friday, 31st December 2021
દિલ સે સ્વાગત
રાજકોટવાસીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ઉમળકાભેર વધાવ્યાઃ ૩.૫ કિમી લાંબા રૂટ ઉપર મુખ્યમંત્રી ઉપર પુષ્પવૃષ્ટિઃ ૧૦૦ ગાડી અને ૧૦૦૦ બાઇકનો કાફલોઃ સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ અગ્રણીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર વધાવ્યાઃ ઠેર-ઠેર કેસરીયો માહોલઃ ભાજપનું શકિત પ્રદર્શન
રાજકોટમાં મુખ્યમંત્રીનું કાઠિયાવાડી પરંપરા સાથે શાહી સ્વાગતઃ ભવ્ય રોડ-શો યોજાયો
(3:33 pm IST)