Gujarati News

Gujarati News

  • રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાને કોરોના? સિવિલ હોસ્પિટલના ડોવિડ વોર્ડમાં દાખલઃ રિપોર્ટ હજુ આવવાનો બાકી access_time 1:38 pm IST

  • સોમનાથ મંદિરમાં દર્શનનો સમય બદલાયો : આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 7.30 થી 11.30 સુધી અને ત્યારબાદ બપોરે 12.30 થી સાંજે 6.30 સુધી ઉપરાંત સાંજે 7.30 થી 8 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે તેમ જાણવા મળે છે. access_time 10:29 pm IST

  • મુંબઇમાં ભયંકર અકસ્માત : ૪ના મોતઃ મોડી રાત્રે મુંબઇના ક્રાફટ માર્કેટમાં પૂરપાટ ઝડપે જઇ રહેલ મોટર પલટી ખાઇ જતા ચાર લોકોના સ્થળ પર મૃત્યુ થયા છે. આ ભીષણ અકસ્માતમાં બીજા ચાર લોકો ગંભીર હાલતમાં ઘવાયા છે, તેમને જેજે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે access_time 9:56 am IST