Gujarati News

Gujarati News

  • કંગનાને ધમકી આપનારની તુરંત ધરપકડ કરોઃ મહિલા આયોગ અધ્યક્ષ : રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું છે કે એએનઆઇના હેવાલ મુજબ શિવસેના ધારાસભ્ય પ્રદીપ સરનાયકે ઇન્ટરવ્યુમાં અભિનેત્રી કંગના રાણૌતને ધમકી આપી છે. મુંબઇ પોલીસ તુરત તેની ધરપકડ કરે. આ પહેલા સરનાઇકે કહ્યું હતુ કે મુંબઇની સરખામણી 'પીઓકે' સાથે કરવા માટે કંગના વિરૂધ્ધ રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરો. access_time 12:48 pm IST

  • ચીને ભારતની એક હજાર ચોરસ મીટર જમીન ઉપર જમાવેલા કબજા અંગે હરફ ઉચ્ચારવાનો પણ સમય નથી : વડાપ્રધાન પોતાના વૈભવી નિવાસ સ્થાનમાં મોર સાથે રમવામાં વ્યસ્ત : AIMIM નેતા અસદુદીન ઓવૈસીનો કટાક્ષ access_time 7:18 pm IST

  • ગુજરાતની બસને રાયપુર પાસે અકસ્માત ૭ મજુરના મોત થયા : ઓડીશાથી ગુજરાત આવી રહેલ બસ સાથે ટ્રક અથડાતા ૭ શ્રમિકોના મોત થયા છે અને સંખ્યાબંધને ઇજા થઇ છે. રાયપુર પાસે આ અકસ્માત થયો છે. access_time 12:54 pm IST