Gujarati News

Gujarati News

  • ૫૪ કેદીને સામટો કોરોના : ઉ.પ્ર.ના બાંદાની જેલમાં એક સાથે ૫૪ કેદીઓને કોરોના પોઝિટિવ આવેલ છે. એક કેદીનું ગઇકાલે મોત થયું હોવાનું જેલર આર.કે.સિંહે જણાવ્યું છે. : ૩ બેરેકમાં ૯૬ને ચેક કરવામાં આવેલ. અત્યાર સુધીમાં જેલમાં ૮૯ સંક્રમિત થયા છે. જેમાં ૫ મહિલા, ૬ સ્ટાફ, ૧ ડોકટર છે. access_time 3:04 pm IST

  • ગોંડલની બેન્ક ઓફ બરોડા (કોલેજ ચોક)માં ૨ કર્મચારીને કોરોના : બે દિવસ બેન્ક બંધ : સેનેટાઇઝ કર્યા બાદ ખોલાશે : બેન્કના બીજા કર્મચારીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. (ભાવેશ ભોજાણી) access_time 3:56 pm IST

  • બિહારમાં હવે ફાનસની જરૂર નથી : દરેક ઘરમાં વીજળી આવી ગઈ છે : દરરોજ દોઢ લાખ લોકોના કોરોના ટેસ્ટ થાય છે : મૃતકના પરિવારને સરકાર 4 લાખ રૂપિયા આપે છે : 15 લાખથી વધુ બીહારીઓ વતનમાં પરત આવ્યા : પ્રવાસીઓ માટે રાશનની વ્યવસ્થા કરી : કોરોના વોરંટીઅરનું અવસાન થાય તેના આશ્રિતને સરકારી નોકરીની તેમજ પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે : વર્ચ્યુઅલ રેલીમાં મુખ્યમંત્રી નીતીશકુમારનું ઉદબોધન access_time 1:53 pm IST